About Us

Shree Uttar Gujarat Education Trust, Surat Established in 1994. School is conducted with Nagar Prathmik Sikshan Samiti and Gujarat Secondary and Higher Secondary Board Gandhinagar.The goal of the school is to provide quality education and circulate the best standards of learning among children with excellence.The school has been, over the years, implementing value based educational practices.And by this it has helped in molding children into good citizens.

Achievements

The goal of the school is to provide quality education and circulate the best standards of learning among children with excellence. Read more

News and Events

  • [1] 12-Aug-2017 | Result for 10th has been declared  VISIT 
  • [2] 01-Aug-2017 | Result for 6 sem (B.B.A)  Read 
  • [3] 05-jul-2017 | Result for 5 sem (P.T.C)  VISIT 
  • [4] 12-Jun-2017 | Annual review meeting for 10th class  VISIT 
  • [5] 01-Jun-2017 | Result for 6 sem (B.B.A)  VISIT 
  • [6] 12-Aug-2017 | Motivatinal seminar by Mr.Nilesh Patel   VISIT 
  • [7] 01-Aug-2017 | Result for 6 sem (B.B.A)  Read 
  • [8] 05-jul-2017 | Result for 5 sem (P.T.C)  VISIT 
  • [9] 12-Jun-2017 | Result for 6 sem (B.B.A)  VISIT 
  • [10] 01-Jun-2017 | Result for 6 sem (B.B.A)  VISIT 

Our School

We run a variety of professional development courses, through our Faculty and by individual research.

Pre Primary

Primary

Sec./H.Sec.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Our Committee

 

Shree Narottam J. Patel(President)

પ્રમુખશ્રી ની કલમે ...

સને 1994 ના આરંભ બાદ શ્રી ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ , સુરતે ફળદાયી અસ્તિત્વના 22 વર્ષ પુરા કર્યા છે.નિરીક્ષણ કરતા મને આનંદ થાય છે કે એણે વિદ્યાકીય , શારીરિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે અદભુત પ્રગતિ કરી છે તથા સમાજમાં તથા સુરતની અગ્રણી શાળાઓમાં પોતાનું યોગ્ય સ્થાન બનાવી દીધું છે.

આપણી શાળા સમયની સાથે આધુનિક શૈક્ષણિક ઉપકરણો આગવી કુનેહ દૃષ્ટિ , ધગશ અને લક્ષની સાથેજ શિક્ષણ કાર્ય કરતા શાળાના આચાર્યા અને શિક્ષકો બાળકોને ગતિશીલ , ઉમદા શિક્ષણ પડી રહ્યા છે.

પરમ કૃપાળુ પરમાત્મા આપણા શિક્ષણ કાર્યને ઉચ્ચ શિખરો સર કરવાની શક્તિ અર્પે. એવી અંતઃપુર્વક ની શુભેચ્છા...

 

Dr. Jivanbhai M. Patel(Secretary)

મંત્રીશ્રીની કલમે...

મહર્ષિ અરવિંદના મતે " Education is the building of the power of the human mind and spirit. It is the evoking of knowledge, character and culture."

શિક્ષણ માનવીના જીવનને અનંદપૂર્ણ બનાવે છે.માનવીની બુદ્ધિને વધારે છે. શિક્ષણ છે તો જ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે તો જ કુદરત છે.

શિક્ષણ શાસ્ત્રીઓની શિક્ષણ માટેની ઉપરોક્ત વિચારધારા પરિવાર। સમાજ અને રાષ્ટ્રના સંવર્ધન માટે ઉપયોગી થાય તેવા પ્રયત્નો શૈક્ષણિક સંસ્થાઓ કરે છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે શિસ્ત , ચારિત્ર્ય અને સંસ્કારનું સિંચન કરવું એજ શાળાનું ધ્યેય હોય છે.

શ્રી ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ ની એકવીસ વર્ષની શિક્ષણયાત્રામાં વિદ્યાસંકુલની ઉત્તરોત્તર સફળતા અને પ્રગતિમાં આપનો સહકાર મળી રહે એવી અભ્યર્થના ..

Shree Chaturbhai J. Patel(Trustee)

શિક્ષણ સમિતિ કન્વીનરશ્રી (ટ્રસ્ટીશ્રી) ની કલમે ...

સમિતિનો તથા ટ્રસ્ટનો દ્રષ્ટિકોણ રહ્યો છે કે આપનું બાળક આ સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી બહાર નીકળે ત્યારે એક અલગ તરી આવતો શિસ્તબદ્વ નાગરિક હોવો જોઈએ. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં સારા ગુણોથી પાસ કરે તેટલું જ નહિ, પરંતુ તેની સાથે સાથે આર્થિક ઉપાર્જન કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે, તેવું જ્ઞાન આપવાનું અમારો અભિગમ છે.

આચાર્ય , શિક્ષક સ્ટાફ તથા મેનેજમેન્ટના ત્રિવેણી સહકારથી આપણા બાળકના ભવિષ્યનું યોગ્ય ઘડતર થાય તેવા અમારા સંકલ્પને બેવડાવવા ભવિષ્યનું યોગ્ય ઘડતર થાય તેવા અમારા સંકલ્પને બેવડાવવા માટે આપ સૌ વાલી મિત્રોનો સાથ અને સહકાર અવશ્ય મળતો રહ્યો છે.

ચાલો આપણે સૌ સાથે મળી આ સંસ્થાને સુરતની સારી ગણાતી શાળાઓમાં ગણના થાય તે માટે પ્રયત્નશીલ થઈએ. આભાર...

 

 

 

 

 

 

 

 

 

 

contact us

Uttar Gujarat Education Trust

  • Monday - Friday: 7:30 AM to 6:30 PM
  • Address: Rupali Naher,Behind Arjun Complex,
  •      Gandhi Kutir Road,Bhatar,Surat (Gujarat) INDIA.

  • Phone: (0261) 2236079
  • Fax: (0261) 2234207
  • Email: info@ugetvidhyasankul.org

leave us a message